News of Monday, 21st October 2024
શ્યામ ગ્રૂપના પ્રમુખ નારણભાઇનો જન્મદિવસ

રાજકોટઃ તા. ૨૧: સ્વામીનારાયણ ચોકના શ્યામ ગ્રૂપના પ્રમુખ ભગીરથ કાર્યના ભાગીદાર, સેવાના ભેખધારી, રાજકોટ શહેરના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ નારણભાઇ બોળીયાનો આજે જન્મદિવસ છે સ્લમ એરીયામાં બાળકોને ફ્રુટ વિતરણ કરી સેવામય ઉજવણી કરી હતી. તેમને જન્મદીન નિમિતે મો. ૮૪૬૦૦ ૦૯૯૧૬ ઉપર શુભેચ્છા વરસી રહી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
