<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

જુનાગઢના યુવા પત્રકાર કેતનભાઇ ઓઝાનો જન્મ દિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રરઃ જુનાગઢ સંદેશ ન્યુઝ ચેનલના યુવા પત્રકાર કેતનભાઇ ઓઝાનો આજે જન્મ દિવસ છે.

અખબારી જગતમાં સતત એકટીવ રહી પ્રજાના પ્રશ્નોને વાચા આપી એક જાગૃત પત્રકાર તરીકેની ફરજ અદા કરનાર કેતનભાઇને જન્મદિન નિમિતે મો.નં. ૯૮૭૯૬ ર૪૯ર૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:55 PM IST)