<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

પોરબંદર બ્રહ્મસમાજના મહિલા અગ્રણી ક્રિષ્‍નાબેન ઠાકરનો જન્‍મદિન

 

પોરબંદર તા.રપ :  સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ પોરબંદર જિલ્લાના મહિલા પાંખના પૂર્વ પ્રમુખ અને પાયોનીયર લેડિસ વિંગ્‍સ નાં સેક્રેટરી, ઈન્‍ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા ક્રિષ્‍નાબેન ઠાકરનો આજે જન્‍મદિવસ છે,

સમસ્‍ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ માં ઉત્તમ કામગીરી કરી સતત બે ટર્મમાં  જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવી બ્રહ્મ નારી ઓ માટે અવનવા કાર્યક્રમો કરી નારી સશક્‍તિકરણ ને સાચા અર્થમાં સાર્થક કર્યું હતું અને અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા તથા બ્રહ્મ સમાજ મહિલા પાંખ માં પોતાની આગવી સૂઝબૂઝથી અનેકવિધ કાર્યક્રમો કરનાર, કુશળ નેતળત્‍વ, અને ઉત્તમ કાર્ય પદ્ધતિથી મહિલા સશક્‍તિકરણ માટે ના કાર્યો કરનાર, સેવાકીય પ્રવળત્તિઓ, અને સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેનાર,નારી જીવનના આદર્શ સ્‍વપ્નદ્રષ્ટા બ્રહ્મ સમાજના સન્નારી  મહિલા અગ્રણી ક્રિષ્‍નાબેન ઠાકરને આજરોજ જન્‍મદિવસ  સમસ્‍ત બ્રહ્મ સમાજ તથા વિવિધ સંસ્‍થાઓ તરફથી શુભેચ્‍છાઓ મો.નં. ૯૮૨૫૮૪૦૮૯૮ ઉપર મળી રહી છે.

(10:52 AM IST)