<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ગાંધીનગરના મ્‍યુ. કમિશનર જે.એન. વાઘેલાનો જન્‍મદિન

રાજકોટમાં સંભારણારૂપ ફરજ બજાવેલ

રાજકોટ : ગાંધનીગર મહાનગરપાલિકાનાં કમિશનર તરીકે કાર્યરત ર૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી જીતેન્‍દ્રસિંહ એન. વાઘેલાનો જન્‍મ તા. ર૮ ઓકટોબર ૧૯૭૦ ના દિવસે થયેલ આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યા છે તેઓ અગાઉ રાજકોટમાં આર. ટી. ઓ.ના મુખ્‍ય અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, વાહન વ્‍યવહાર કમિશનર કચેરીમાં ઓ. એસ. ડી. અમદાવાદ અને સુરતમાં ડે. મ્‍યુ. કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૪ર૭૬ ૮૬૬રર ગાંધીનગર

(12:15 PM IST)