<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

આણંદના સોજીત્રાના ધારાસભ્‍ય વિપુલ પટેલનો જન્‍મદિન

રાજકોટઃ આણંદ જીલ્લાના સોજીત્રા મત વિસ્‍તારના ભાજપના ધારાભ્‍યશ્રી વિપુલકુમાર વિનુભાઇ પટેલનો જન્‍મ તા. ર૮ ઓકટોબર ૧૯૬૯ના દિવસે થયેલ. આજે છપ્‍પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે રહી ચુકયા છે.

મો. ૯૪૦૯ર ૩૯૬૦ર -ડભોઇ

(3:26 PM IST)