તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th October 2024
માનસિક રોગોનાં નિષ્ણાંત ડો. કમલેશ પટેલનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટ :. રાજકોટ મેડિકલ કોલેજના માજી પ્રાધ્યાપક સુરત (માનસિક રોગ વિભાગ) તથા સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજના મુલાકાતી પ્રાધ્યાપક, માનસિક રોગના નિષ્ણાંત (કન્સલ્ટન્ટ સાઈકિએટ્રીસ્ટ) ડો. કમલેશ પટેલનો આવતીકાલે તા. ૩૦ ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે તેઓ જીવનના ૫૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.
તેઓ મનોજાતીય રોગ, મનોશારીરિક રોગ, વ્યસન મુક્તિ રોગ, હિપ્રોથેરાપી તથા સાઈકોથેરાપીના નિષ્ણાંત, સેવાભાવી ડો. કમલેશ પટેલે અનેક સ્થળો પર યોજાતા કેમ્પોમાં સેવા પ્રદાન કરી છે. તેઓ રાજકોટમાં જીવનગંગા માનસિક આરોગ્યની હોસ્પિટલ- શ્યામ, રોયલ પાર્ક શેરી નં.૬, કાંચનજંઘા એપાર્ટમેન્ટની સામે યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે સેવા આપી રહ્યા છે.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
