<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ધારી તાલુકા ભાજપના પ્રમુખ જીતુભાઇ જોષીનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. ધારી તાલુકા ભાજપના પ્રમુખ જીતુભાઇ કેશુભાઇ જોષીનો આજે જન્‍મ દિવસ છે.

ભાજપના સનિષ્‍ઠ કાર્યકતા અને સંગઠનની તેમજ સદસ્‍યતા અભિયાનમાં નોંધપાત્ર કામગીરી કરનાર જીતુભાઇને આજે જન્‍મ દિન નિમિતે મો. નં. ૯૯રપર ૬૩૭પપ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:44 AM IST)