તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 30th October 2024
રઘુવંશી ફ્રેન્ડસ લેડીઝ - ચિલ્ડ્રન કલબના પ્રમુખ જાગૃતિબેન ખીમાણીનો જન્મદિન

રાજકોટ : રઘુવંશી ફ્રેન્ડસ લેડીસ એન્ડ ચિલ્ડ્રન કલબના ફાઉન્ડર અને પ્રેસિડેનટ અને ઇન્ડિયન લાયોનેસ ઉડાન કલબના પાસ્ટ પ્રેસિડેન્ટ, પાસ્ટ નેશનલ લાયોનેસ કો કન્વીનર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર ૧ના મહિલા મોરચાના મંત્રી, રઘુવંશી પરિવાર રાજકોટના મહિલા સમિતિના મંત્રી તથા જલારામ ઝૂંપડી, જલારામ માનવ સેવા ગ્રૂપના કારોબારી સભ્ય જાગૃતિબેન ખીમાણીનો આજે જન્મદિવસ છે તેઓ જીવનનાં ૪૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. જાગૃતિબેન ખીમાણી હંમેશા બહેનો અને બાળકો માટે હર હમેંશ કાંઇક અલગ નવી નવી રીતે સમાજ ઉપયોગી કાર્યો કરે છે. બહેનોને બ્યુટીપાર્લર અને સીવણના કલાસ કરાવવા જેવી અનેકવિધ પ્રવૃતિઓમાં તેઓ અગ્રેસર છે. દુરદર્શન મહિલા દિવસની ઉજવણીમાં એવોર્ડથી સન્માનિત થયેલ એવા જાગૃતીબેન ખીમાણીને જન્મદિવસની શુભેચછાઓ વર્ષી રહી છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
