<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

જુનાગઢના એડવોકેટ માર્કન્‍ડભાઇ દવેનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૧ :.. જુનાગઢના યુવા ધારાશાષાી માર્કન્‍ડભાઇ જગદિશભાઇ દવે (ભરાડ)નો આજે જન્‍મ દિવસ છે. નાની ઉંમરમાં એડવોકેટ તરીકે નામના મેળવનાર અને અત્‍યંત સરળ સ્‍વભાવના અને બહોળો ચાહક વર્ગ ધરાવતા માર્કન્‍ડભાઇને આજે જન્‍મદિન નિમિતે મો. નં. ૯૦૩૩૪ ૬૬પ૬૬ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:33 AM IST)