<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

સમસ્‍ત મહાજનના ટ્રસ્‍ટી અને પર્યાવરણ પ્રેમી નુતનબેન દેસાઇનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૩૧ : પાણી અને પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા મહિલા શ્રેષ્‍ઠી અને સમસ્‍ત મહાજનના ટ્રસ્‍ટી નુતનબેન દેસાઇનો આજે તા. ૩૧ ના જન્‍મ દિવસ છે. તેઓ જળ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહ્યાછે. જલતારા પ્રોજેકટ દ્વારા પરતુર અને મંથા તાલુકામાં જળક્રાંતિ કરી છે. તેમનો મુખ્‍ય ધ્‍યેય પાણી અને પર્યાવરણના મુદ્દાઓને પ્રાથમિકતા આપી જાગૃતિ ફેલાવવાનો છે. તેમને ‘જલદુર્ગા ગૌરવ' સન્‍માન પણ મળી ચુકયુ છે.

(12:33 PM IST)