તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
આરીફ કાલવાનો આજે જન્મદિવસ

રાજકોટ : એકતા દિવસ અખંડ ભારત શિલ્પી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૯ મી જન્મજયંતિ નિમિતે તેમની વિચારધારા સાથે જોડાયેલા આરીફભાઈ કાલવાનો પણ આજે જન્મ દિવસ છે. તેઓ જીવનના ૪૪ વર્ષ પૂર્ણ કરી, ૪૫ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મુળ વતન રાજકોટ હાલ સુરત રહેતા આરીફભાઈ હાલમા મોદીજી સેના સંગઠનના રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ છે તેમજ સાથે સને-૨૦૧૩ થી આજે ૨૦૨૪ સુધી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની જે પહેરવાસ (ડ્રેસ) ની સેમ કોપી પહેરીને જનતા સ્ટાર પ્રચાર કરી રહ્યા છે, સુરત શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ચેરમેન તરીકેની સેવા આપી રહ્યા છે અને વ્યવસાયમાં સામાજિક સેવા, બીઝનેસમેન, કાલવા બિલ્ડર, બોલીવુડ ફીલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં “OHM-WOW પ્રોડકશન એન્ટરટેન્મેન્ટ ના નામથી મુંબઈ શહેરમાં પ્રોડયુસર તરીકે નિર્માતા નિર્દેશક પણ છે. મો.૯પ૩૭૭ ૭૯૮૮૬
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
