તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 6th November 2024
એડવોકેટ સમીર રાણીંગાનો જન્મદિન

રાજકોટ તા. ૬: રાજકોટ શહેરના એડવોકેટ સમીર રાણીંગાનો આજે જન્મ દિવસ છે. તેમના અધ્યાત્મ ગુરુ પરમ પૂજય શ્રી મહંત સ્વામી મહારાજના આશીર્વાદ મળેલ છે. તેઓએ ગુરુ શ્રી સ્વ. અભય ભારદ્વાજને ત્યાં ર૦૦૮ થી વકીલાતના વ્યવસાયની શરૂઆત કરેલ અને રાજકોટ વોર્ડ નં. ૮માં ભાજપના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લી. રાજકોટ ડીસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી., સિટીઝન કો. ઓ. બેંક લી.માં પેનલ એડવોકેટમાં ફરજ બજાવે છે. તેમના મો. ૯૯રપ૯ ૧પ૬૮૮ છે
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
