તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th November 2024
ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો જન્મદિન

રાજકોટ : ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્યશ્રી અલ્પેશ ખોડાજી ઠાકોરનો જન્મ તા.૭ નવેમ્બર ૧૯૭પના દિવસે થયેલ. આજે પચાસવર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આ અગાઉ રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. ખેતી સાથે સંકળાયેલા છે. ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના અને ઓબીસી, એસસી, એસ.ટી. એકતા મંચના પ્રદેશ અધ્યક્ષ છે. સ્નાતકની પદવી ધરાવે છે. મો.૯૮રપ૦ ૩૦૮૭ર - અમદાવાદ
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
