<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

જુનાગઢ બ્રહ્મસમાજના સેવાભાવી વિશાલ મહેતાનો જન્‍મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭: જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના ઉપ પ્રમુખ વિશાલ મહેતાનો આજે જન્‍મ દિવસ છે.

સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેતા એવા સમાજ સેવક વિશાલભાઇને જન્‍મ દિન નિમિતે મો. નં. ૮૦૦૦૩ ૪૦૦૦૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:44 AM IST)