News of Friday, 8th November 2024
મહેસુલ વિભાગના સંયુકત સચિવ સચિન પટવર્ધનનો જન્મદિન

રાજકોટઃ રાજયની સચિવાલય કેડરના સંયુકત કક્ષાનાં અધિકારી શ્રી સચિન એસ. પટવર્ધનનો જન્મ તા. ૮ નવેમ્બર ૧૯૭૮ના દિવસે થયેલ આજે ૪૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ હાલ મહેસુલ વિભાગમાં ફરજ બજાવે છે. ભૂતકાળમાં ગુજરાત જાહેર સેવા આયોગ અને વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૧પર૧ મો. ૯૮રપ૮ પરપ૮૪ ગાંધીનગર
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
