<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ગુજરાતના વિકાસ કમિશનર હિતેષ કોયાનો જન્‍મદિન

રાજકોટના એક સમયના નાયબ કલેકટર

રાજકોટઃ ગુજરાતના વિકાસ કમિશનર (આઇ.એ.એસ. ર૦૦૮) શ્રી હિતેષ કોયાનો જન્‍મ તા. ૮ નવેમ્‍બર ૧૯૬૬ ના દિવસ થયેલ આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ રાજકોટમાં મધ્‍યાહન ભોજન યોજનાના ડે. કલેકટર, વડોદરા અને ભરૂચમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, સુરેન્‍દ્રનગરમાં નિવાસી અધિક કલેકટર બોટાદ અને ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠા અને ગાંધીનગરમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર કામગીરી કરી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૯૦૩૦ મો. ૯૯૭૮૪ ૦૬ર૦૯ ગાંધીનગર

(1:19 PM IST)