News of Friday, 8th November 2024
શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી હિરેન ગોસ્વામીનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી હિરેન ગોસ્વામીનો આજે જન્મદિવસ છે. કોઠારીયા રોડના જુના વોર્ડ-૧૮ના યુવા મોરચાના પ્રમુખ, શહેર યુવા ભાજપના મંત્રી, વિધાનસભા-૬૮ ના યુવા મોરચાના સહઇન્ચાર્જ, વોર્ડ-૧૬ના મહામંત્રી તરીકેની જવાબદારીઓનું વહન કરેલ છે. ઉપરાંત સામાજિક કાઠીયાવાડ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ, રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષદના પ્રદેશ મહામંત્રી, દશનામ ગોસ્વામી, સૌરાષ્ટ્રના પ્રમુખ તેમજ શિવ રથયાત્રા અને શિવ શોભાયાત્રાના સુકાની તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.મો. ૯૯૦૪૦ ૮૮૬પ૭
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
