News of Saturday, 9th November 2024
કાલે જુનાગઢ અકિલાના પત્રકાર સ્વ.સુર્યકાન્તભાઇ જોષીના પુત્ર અભિષેકનો જન્મદિવસ

જુનાગઢ, તા., ૯: જુનાગઢ અકિલા દૈનિકના પત્રકાર સ્વ. સુર્યકાન્તભાઇ જોષી અને ગિરાબેન જોષીને ત્યાં તા.૧૦ નવેમ્બર ર૦૦૦ના રોજ જન્મેલ અભિષેકનો આજે ર૪મો જન્મદિવસ છે. અભિષેક હાલ અમદાવાદ ખાતે ઇન્ટ્રીગેટ લોનો અભ્યાસ પુર્ણ કરેલ છે. તેના જન્મદિન નિમિતે મો.નં. ૮ર૦૦પ પ૮૬૭૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
