હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
ઉર્જા અને પેટ્રોકેમીકલ્સના સંયુકત સચિવ પંકજ પંચાલનો જન્મદિન

રાજકોટઃ રાજયના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગના સંયુકત સચિવ શ્રી પંકજ આર. પંચાલનો જન્મ તા. ૯ નવેમ્બર ૧૯૬૬ના દિવસે થયો હતો આજે પ૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજય સરકારના પ્રધાન માયાબેન કોડનાની સૌરભ પટેલ અને દિલીપભાઇ ઠાકોરના અંગત સચિવ તરીકે તેમજ સામાન્ય વહીવટ, નાગરિક પુરવઠા વિભાગ, મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૮પ૭ ગાંધીનગર.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
