<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th November 2024

કાલે પોરબંદરના કલેકટર એસ.ડી. ધાનાણીનો જન્‍મદિન

રાજકોટ, દ્વારકા, વેરાવળમાં યાદગાર ફરજ

રાજકોટઃ પોરબંદરના જિલ્લા કલેકટરશ્રી એસ.ડી. ધાનાણી (આઇ.એ.એસ.૨૦૧૨)નો જન્‍મ ૧૦ નવેમ્‍બર ૧૯૬૭ના દિવસે થયેલ. કાલે ૫૮માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મુળ અમરેલી જિલ્લાના વતની છે.

શ્રી એસ.ડી. ધાનાણી અગાઉ વેરાવળ નગરપાલિકામાં ચીફ ઓફીસર, આણંદમાં પ્રાંત અધિકારી, રાજકોટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સાબરકાંઠામાં નિવાસ અધિક કલેકટર, પોરબંદરમાં ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, દેવભુમિ દ્વારકામાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં.૦૨૮૬-૨૨૨૧૮૦૦, મો.૯૯૭૮૪ ૦૬૨૧૯ પોરબંદર

(2:58 PM IST)