હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 9th November 2024
ભાવનગરના ડો.હેતલ લીંબાણીનો જન્મદિવસ

ભાવનગર તા.૯: ભાવનગરની અગ્રણી પેઇન મેનેજમેન્ટ હોસ્પિટલ- ભાવનગર પેઇન એન્ડ સ્પાઇન સેન્ટરના ડો.હેતલ લીંબાણીનો આજે જન્મદિવસ છે. ન્યુરલજીયાના ૨૦૦થી વધુ ઇન્ટરવેંશન (ઓપરેશન વગર મિનિમલ ઇન્વેસીવ પદ્ધતિથી થતી સારવાર) સારવાર સફળતાપૂર્વક ૯૦%થી વધુના સફળતા દર સાથે પૂર્ણ કરેલ છે. મો.૯૮૯૮૨ ૨૮૮૫૧.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
