<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th November 2024

શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ મનીષ શાહનો જન્‍મદિન

રાજકોટ : રાજયના શહેરી વિકાસ વિભાગમાં નાયબ સચિવ (નગરપાલિકા અને મહેકમ) તરીકે ફરજ બજાવતા શ્રી મનીષ સી. શાહનો જન્‍મ તા. ૧ર નવેમ્‍બર ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.કોમ. એલ.એલ.બી.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૭૯ ર૩રપ૧૦૦૮

મો. ૯૯૭૮૪ ૦૭૪૬૯ ગાંધીનગર

(1:36 PM IST)