તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 12th November 2024
ભાજપ વોર્ડ નં. ૧૨ સદસ્યતા અભિયાનના સંયોજક રાજેન્દ્રસિંહ જાડેજાનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ વોર્ડ નં. ૧ર સદસ્યતા અભિયાનના સંયોજક, રાજકોટ સહકાર ગૃપ, જયરામનાથ મહાદેવ યુવા ગ્રુપ, ઉદયેશ્વર સોમનાથ મહાદેવ સેવા સમીતી સહીતની સંસ્થાઓ સાથે જોડાયેલા રાજેન્દ્રસિંહ જાડેજા ગજુભા જાડેજા (રાજભા)નો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૪ વર્ષ પુર્ણ કરી ૩પ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. મો.૯૬૬ર૧ર૮૯૦૭. (
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
