<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th November 2024

ગુજરાતના આરોગ્‍ય કમિશનર હર્ષદ પટેલનો જન્‍મદિન ભાવનગર અને કચ્‍છના પૂર્વ કલેકટર

રાજકોટ : ગુજરાતના આરોગ્‍ય કમિશનરશ્રી હર્ષદ પટેલ (આઇ. એસ. એચ. ર૦૦પ)નો જન્‍મ તા. ૧૩ નવેમ્‍બર ૧૯૭૬ ના દિવસે થયેલ. આજે ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના જાલીસાણા ગામના વતની છે. ભૂતકાળમાં કચ્‍છ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર, પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં કલેકટર, રાજયમાં જમીન દફતર નિયામક, શ્રમ રોજગાર સચિવ, એસ.ટી. નિગમમાં એમ. ડી. ગુજરાત આલ્‍કલીઝ કોર્પોરેશનમાં એમ. ડી. રાજયના રાહત કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૭ર૬પ રર૩૩૩ ગાંધીનગર

(12:15 PM IST)