તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 14th November 2024
ગઢડાના ભાજપના ધારાસભ્ય શંભુનાથજી ટૂંડિયાનો જન્મદિન

રાજકોટ : ગઢડાના (બોટાદ) ભાજપના ધારાસભ્ય શ્રી મહંત શંભુનાથજી ટૂંડિયાનો જન્મ તા. ૧૪ નવેમ્બર ૧૯૭૦ ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ધારાસભ્ય અને રાજયસભાના સભ્ય તરીકે રહી ચૂકયા છે. એક સમયે પ્રદેશ ભાજપ અનૂસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતાં
મો. ૯૯ર૪ર રરર૯૪
ઝાંઝરકા (અમદાવાદ)
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
