News of Thursday, 14th November 2024
અમરેલીના રાજૂલાના ધારાસભ્ય હીરાભાઇ સોલંકીનો જન્મદિન

રાજકોટ : અમરેલી જિલ્લાના રાજુલા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી હીરાભાઇ ઓધવજીભાઇ સોલંકીનો જન્મ તા. ૧૪ નવેમ્બર ૧૯૬૪ ના દિવસે થયેલ. આજે ૬૧ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ રાજયમાં સંસદીય સચિવ તરીકે રહી ચૂકયા છે.
મો. ૯૮૭૯પ રરપર૮ રાજૂલા
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
