<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th November 2024

ચેતનાબેન પાઠકનો જન્‍મદિન

ભાવનગરઃસ્ત્રી સશકિતકરણના હીમાયતી અને વકીલ સામાજીક કાર્યકર શ્રીમતી ચેતનાબેન વાય. પાઠકનો આજે જન્‍મ દિવસ છે. સેવાકીય પ્રવૃતિઓ કરી રહેલા ચેતનાબેન ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(2:29 PM IST)