News of Thursday, 14th November 2024
વેરાવળ - પાટણ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ નગરસેવક ઉદય શાહનો જન્મદિન

(ભાસ્કર વૈદ્ય દ્વારા ) પ્રભાસ-પાટણ તા.૧૪ વેરાવળ- પાટણ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના નગરપાલિકાના સભ્ય ઉદય શાહનો આજે જન્મ દિવસ છે. તા. ૧૪-૧૧-૭૦ ના રોજ મુંબઇ ખાતે જન્મેલા તેઓ નગરપાલિકાની ચૂંટણીમાં લોકચાહનાથી ચૂંટાતા આવતા રહે છે. સરળ સ્વભાવ -ધર્મમય જીવન અને સૌ સાથે હળીમળી આનંદથી રહેવું અને પ્રજાના કામ કરવા તેઓનો આગવો ગુણ છે. જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે. મો. ૭૫૬૭૯ ૩૯૩૯૩
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
