News of Thursday, 14th November 2024
પૃથ્વીરાજસિંહ વાઢેરનો જન્મદિન

રાજકોટઃ શ્રી શકિતરાજ ફાઉન્ડેશનના સંસ્થાપક પૃથ્વીરાજસિંહ વાઢેરનો આજે જન્મદિવસ છે. તેઓ પોતાની સંસ્થા દ્રારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરી રહયાં છે. તેઓના જન્મદિને તેમના ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. (૩૯.૧૧)
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
