<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

રાજગોર બ્રાહ્મણ વિશ્વ શકિત મહિલા મંડળના પ્રણેતા ધનલક્ષ્મીબેનનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧પઃ આજે રાજગોર બ્રાહ્મણ શ્રી વિશ્વ શકિત મહિલા મંડળના પ્રણેતા અને સહુ માટેમા સમાન એવા ધનલક્ષ્મીબેનનો આજે જન્‍મદિન છે. તેમના અત્‍યંત મહાન યોગદાન અને નિઃસ્‍વાર્થ સેવાના કારણે આજે મંડળને અને સમાજને જે સ્‍થાન મળ્‍યું છે.

મંદિરના માળખા સમાન તેમનું જીવન મંડળના દરેક સભ્‍ય પ્રેરણાષાોત છે. મો. ૯૯ર૪૧ ૪૩૪૧૮ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(1:33 PM IST)