તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 15th November 2024
રાજકોટના યુવા એડવોકેટ લલીત કે. તોલાણીનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા., ૧૫: રાજકોટ બાર એસો. ના સભ્ય અને યુવા ધારાશાષાી લલીત કે. તોલાણીનો આજે જન્મદિવસ છે તેઓ તેમના યશસ્વી જીવનના ૩૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.
એડવોકેટ લલીત તોલાણીએ એલ.એલ.બી., એલ.એલ.એમનો અભ્યાસ પુર્ણ કરી સને ૨૦૧૮ માં વકીલાતની સનદ મેળવીને કારર્કીદીની શરૂઆત કરેલ, હાલ તેઓ રેવન્યુ પ્રેકટીસ કરી રહયા છે.
મિલનસર સ્વભાવના યુવા એડવોકેટ લલીતભાઈને તેમના જન્મ દિવસ નિમિતે રાજકોટ બાર એસો.ના વકીલ મિત્રો, સગા સંબંધીઓ તરફથી તેમના મોબાઈલ નં.૮૦૦૦૦ ૯૭૩૭૩ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
