<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th November 2024

રિઝલ્‍ટ એડ.ના ડીરેકટર જીતુભાઇ કોઠારીનો જન્‍મદિવસઃ ૫૬માં વર્ષમાં પ્રવેશ

 રાજકોટઃ યુવા વય થી જ રાજકોટ મહાનગરમાં શૈક્ષણિક, સામાજિક, સાંસ્‍કળતિક, રચનાત્‍મક, માનવતાવાદી પ્રવળતિ કરતા યુવાનોનાં રાહબર અને સંસ્‍થાઓ જેવી કે જૈનમ્‌, દિકરાનું ઘર વળધ્‍ધાશ્રમ, રાજકોટ બિલ્‍ડર એસોસીએશન સહિતની અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલ, સર્વપ્રિય, આફત ને અવસરમાં પલટાવવાની ક્ષમતા જેમનામાં છે તેવા રાજકોટનાં જાહેર જીવન અને જૈન સમાજમાં આદરભર્યું સ્‍થાન ધરાવતા, ઉત્‍સાહી, સક્રિય, કર્મઠ, અનુભવી, નિવડેલા, કસાયેલા કાર્યકર્તા, શહેર ભાજપનાં પૂર્વ મહામંત્રી, રાજકોટ બિલ્‍ડર એસોસીએશનનાં ટ્રેઝરર, જૈનમ નાં સ્‍થાપક, જાણીતા બિલ્‍ડર અને રિઝલ્‍ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.નાં ડીરેકટરશ્રી જીતુભાઈ કોઠારીનોં આજે ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે ત્‍યારે  જીતુભાઇ તેમના મો. ૯૮૨૫૦ ૭૬૩૧૬ ઉપર  શુભકામનાઓ તેમજ શુભેચ્‍છાઓનો અનરાધાર વરસાદ વરસી રહયો છે.

(4:16 PM IST)