<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ગુજરાતના ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલેનો જન્‍મદિન

અમરેલીના રાજુલાના પૂર્વ પ્રાંત અધિકારી

 

 

રાજકોટઃ ગુજરાતના ઉદ્યોગ કમિશનર સંદીપ જે.સાંગલેનો જન્‍મ ૧૯૭૩ના વર્ષની ૧૬ નવેમ્‍બર થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મહારાષ્‍ટ્રના અકોલાના વતની છે. ભુતકાળમાં અમરેલીના રાજુલામાં મદદનીશ કલેકટર, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ, અમદાવાદ અને બનાસકાંઠામાં કલેકટર, ગાંધીનગરમાં મ્‍યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચુકયા છે. તેઓ ર૦૦૭ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં.  ૦૭૯-ર૩રપરપર૪ મો. ૯૯૭૮૪ ૦૦૩૩૦ ગાંધીનગર.

(12:04 PM IST)