<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

પાટણના નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલનો જન્‍મદિન

 

રાજકોટઃ પાટણ જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી ભરત એસ.પટેલનો જન્‍મ તા.૧૬ નવેમ્‍બર ૧૯૬૯ના દિવસે થયેલ. આજે પ૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.ટેક.ની પદવી ધરાવે છે. મૂળ સાબરકાંઠા જિલ્લાના વતની છે. અગાઉ ડભોઇ(વડોદરા)માં અને આણંદમાં પ્રાંત અધિકારી, ખેડામાં નિવાસી અધિક કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બનાવી ચુકયા છે. ફોન નં. ૦ર૭૬૬-ર૩૩૩૦૪ મો.૯૯રપ૦ ૩૯૯૭૯ પાટણ.

(12:05 PM IST)