<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th November 2024

ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશ જંજવાડીયાનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રદેશ અને વેલનાથ જયંતિ ઉત્‍સવ સમિતીના પુર્વ પ્રમુખ અને વિચરતી-વિમુકત જાતિના પ્રમુખ તેમજ રાજાવીર ઇન્‍ડસ્‍ટ્રીઝના માલિક તેમજ ચુંવાળીયા કોળી સમાજની દિકરીઓ માટે ગુજરાતમાં પ્રથમ કન્‍યા છાત્રાલય બનાવવાનું આયોજન કરનાર પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઇ મોહનભાઇ જંજવાડીયાનો ૧૭મી ના જન્‍મદિવસ છે. તેઓને મો. ૯૩૭પ૭ પ૭૯પ૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છ

(2:55 PM IST)