<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

દુર્ગાપ્રકાશનાં યુવા ધરોહર ચેરમેન અંકુર સૂચકનો આજે જન્‍મદિવસ

કસ્‍ટમાઇઝ કોર્પોરેટ ગિફટ જગતમાં ટુંકાગાળામાં મોટુ નામ મેળવ્‍યું

રાજકોટ, તા., ૧૮: દુર્ગાપ્રકાશના યુવા ફાઉન્‍ડર અને ચેરમેન અંકુરભાઇ સુચકનો આજે જન્‍મદિવસ છે ત્‍યારે તેમને તેમના મો. ૯૩૭પપ ૯૦૯૦૩ ઉપર અઢળક અભિનંદનનો વરસાદ વરસી રહયો છે. ગોંડલના વતની અને પૂ.હરીચરણદાસ બાપુના પ્રખર અનુયાયી એવા અંકુરભાઇએ ટુંકી કારકીર્દીમાં વ્‍યવસાય ક્ષેત્રે ઉંચી સફળતા મેળવી છે. તેમના દુર્ગા પ્રકાશન કોર્પોરેટગીફટ જગતમાં સફળતાની ઉંચી ઉડાનો ભરી રહયું છે. દુર્ગાપ્રકાશન કોર્પોરેટ જગતમાં ખુબ જાણીતું અને વિશ્વસનીય નામ ધરાવે છે. કોઇ પણ તહેવાર કે પ્રોફેશ્નલ ઇવેન્‍ટ માટે આજે લોકો દુર્ગાપ્રકાશનને યાદ કરે છે. તેમની ઓફીસ ‘અકિલા' કાર્યાલયની સામે, રત્‍નમની બાજુમાં ર૦ર મેટ્રો પ્‍લાઝા ખાતે આવેલ છે.

(11:48 AM IST)