News of Monday, 18th November 2024
એડવોકેટ ભરતભાઇ બોરડીયાનો આજે જન્મદિવસઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ શ્રીભરતભાઇ બોરડીયાનો જન્મદિવસ છે. તેઓ વકીલાતક્ષેત્રે તેમને સારો અનુભવ ધરાવી રહયા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, એનીમલ હેલ્પલાઇન-કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, જીવદયા ગૃપ-રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્ટ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ-દીકરાનું ઘર-વૃધ્ધાશ્રમ-રર વ્હાલુડી અનાથ દીકરીઓ તથા મકાઇ સેવા ગૃપમાં સેવાઓ આપેલ છે. રાજકોટ જીવદયા ગૃપદ્વારા માં અમૃતમ કાર્ડ ના કેમ્પમાં સહકાર આપેલ હતો. ભરતભાઇનો મો.૯૩૭૪ર૦ર૪૧૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
