<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

રામોદના સરપંચ અમિત પડારિયાનો જન્‍મદિન

 

રાજકોટઃ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના વતની અને સરપંચ અમિતભાઈ પડારિયાનો જન્‍મદિવસ છે તેઓ આજે ૪૨ના વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. બાળપણથી રાષ્‍ટ્રીય રંગે રંગાયેલા તેમજ સમાજ સેવાને અગ્રતા આપી અને રાજકારણ ક્ષેત્રે તાલુકામાં તેમજ જિલ્લામાં જુદી જુદી જવાબદારી નિભાવેલી છે. કોટડા સાંગાણી તાલુકા ભાજપના હોદ્દેદારો રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો સહકારી અને સામાજિક આગેવાનો તોહીજનો મિત્રો મો.નં. ૯૮૨૪૨૭૭૭૫૧ ઉપર શુભેચ્‍છા આપી રહયા છે.

(12:05 PM IST)