<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

માં મોમાઇ ઓટોલીંકના ધર્મેન્‍દ્ર ચૌહાણનો આજે જન્‍મદિવસ

 

રાજકોટઃ માં મોમાઇ ઓટોલીંક વાળા ધર્મેન્‍દ્ર એસ.ચૌહાણ (૯૭૧૪૯૬૭૦૦૩) નો આજે જન્‍મદિવસ છે. જે શ્રી સિધ્‍ધપૂરીયા બારશાખ રાજપુત જ્ઞાતિ રાજકોટના મંત્રી તથા શ્રી આનંદી એજયુ. એન્‍ડ ચેરી.ટ્રસ્‍ટ પરીવારના એંકર તથા શ્રી રામેશ્વર મહાદેવ ખોડીયાર મંદિર ટ્રસ્‍ટ, શકિત યુવા ગ્રુપ સહીતની સંસ્‍થા સાથે જોડાયેલ છે. જીવનના ૪ર વર્ષ પૂર્ણ કરી ૪૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા ધર્મેન્‍દ્રભાઇને શુભેચ્‍છાઓ વરસી રહી છે. 

(4:10 PM IST)