<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ધોળકાના ડેપ્યુટી કલેકટર હિતેષભાઇ જોષીનો જન્મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૦: અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા હિતેષભાઇ જોષીનો આજે જન્મ દિવસ છે.  વહીવટી કામગીરીમાં બહોળો અનુભવ ધરાવતા પ્રમાણિક અને ફરજનિષ્ઠ અધિકારી તરીકે જાણીતા એવા શ્રી જોષીને જન્મદિન નિમીતે મો. નં. ૮૧૪૧૦ ૬૪૪૬૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(1:41 PM IST)