<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ઠકકર ચા કંપનીના ફાઉન્‍ડર સંજય ગઢીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ ઠકકર ચા કંપનીના ફાઉન્‍ડર તથા એમ.ડી એવા સંજયભાઇ ગઢીયાનો જન્‍મદિવસ છે. ર૦૦૩ થી ખુબ જ નાના પાયે પોતાના બિઝનેસની શરૂઆત કરી, શુન્‍ય માંથી સર્જન કરી હાલમાં તેની કંપની સારા માં સારૂં ટર્નઓવર કરતાની સાથે સાથે ગુજરાતની સૌથી બેસ્‍ટ કવોલીટી ચા આપતી કંપનીની યાદીમાં સામેલ થઇ છે. આજે સંજયભાઇનાં જન્‍મદિવસે વેપારીઓ, મિત્રો, સ્‍નેહીઓ, કુટુંબીઓ તેમના મો.૯૯૦૪૧ર૮૯૯૩ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહયા છે.

(2:21 PM IST)