તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
ક્રિએટીવ ગ્રુપના ફાઉન્ડર નિલેશપુરી ગોસ્વામીનો કાલે જન્મદિવસ

રાજકોટઃ ક્રિએટીવ ગ્રુપ-રાજકોટનાં ફાઉન્ડર પ્રમુખ નિલેશપુરી ગોસ્વામીનો તા.ર૪ રવિવારે જન્મદિવસ છે. શાશ્વત ફાઉન્ડેશન રાજકોટનાં પ્રમુખપદે નિલેશપુરી ગોસ્વામીનાં જન્મદિવસ નિમિતે તેઓનાં મો.નં. ૯૮રપર૭૩૪૭૬ પર શુભેચ્છાઓ મળી રહી છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
