તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
એડવોકેટ-નોટરી અજયચૌહાણનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ર૩: રાજકોટના યુવા ધારાશાષાી એડવોકેટ એન્ડ નોટરી અજયસિંહ એમ. ચૌહાણનો કાલે તારીખ ૨૪/૧૧ ના રોજ જન્મદિવસ છે યુવા એડવોકેટ એન્ડ નોટરી અજયસિંહ એમ. ચૌહાણ કે જેઓ રાજસ્થાન રાજયના, અજમેર શહેરના મૂળ રહેવાશી છે અને જ્ઞાતિએ, રાજપુત છે અને આ રીતે તેઓ છેલ્લા ૨૦ વર્ષોથી રાજકોટ ખાતે ફોજદારી, રેવન્યુ, તેમજ સિવિલ ક્ષેત્રે વકીલાત કરે છે અને તેઓએ ખુબ જ નાની વયમાં પોતાની લગન અને મહેનતને કારણે વકીલાત ક્ષેત્રમાં ખુબ જ સારી નામનાઓ મેળવી છે.
તદ ઉપરાંત તેઓ વર્ષ - ૨૦૨૩-૨૪ ની ચુટણીમાં એક્ઝીયુટર મેમ્બર તરીકે સીનીયર તથા જુનીયર વકીલશ્રીઓનાં અપાર સાથ અને સહકાર થી ચુંટણી જીતેલા અને આ રીતે તેઓ હાલમાં તેઓ રાજકોટ બાર એશોશીએશનમાં એકઝીકયુટર મેમ્બર તરીકે વકીલોના હિતમાં પોતાની સેવા આપી રહયા છે. આજરોજ શ્રી અજયસિંહ એમ. ચૌહાણ નો ૪૪માં જન્મદિવસ નિમિતે રાજકોટના મિત્રો, સગાં-સંબંધીઓ, તોહીઓ, તથા સીનીયર તથા જુનીયર વકીલશ્રીઓ દ્વારા તેઓને તેમના જન્મદિવસ નિમીતે રૂબરૂ, ટેલીફોનીક અને મસેજ મારફત ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે. તેમની સને ૨૦૦૮ થી સ્વતંત્ર (ઓફિસ ૧૧૫-ઉમેશ કોશિયલ કોમ્પલેક્ષ, ચૌધરી હાઈસ્કૂલની બાજુમાં, કસ્તુરબા રોડ, રાજકોટ ૩૬૦૦૦૧૫) ખાતે આવેલ છે. મો ૯૮૯૮૦૬૪૩૦૨ તથા ૭૪૦૦૦૦૦-૩૦૨ ઉપર જન્મ દિવસની શુભકામના મળી રહી છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
