તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
કાલે મહિલા બાળ કલ્યાણ વિભાગના સચિવ રાકેશ શંકરનો જન્મ દિન

રાજકોટઃ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, ગુજરાતના કમિશનર અને સચિવશ્રી રાકેશ શંકરનો જન્મ તા. ર૪ નવેમ્બર ૧૯૭પના દિવસે થયેલ આવતીકાલે પચાસમાં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની અને ર૦૦૪ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં કુટિર ઉદ્યોગ કમિશનર, અમદાવાદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. હાલ સામાન્ય વહીવટ વિભાગના સચિવ (આયોજન) તરીકેનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૪૮રર મો. ૯૯૭૮૪ ૦પ૮ર૮ ગાંધીનગર.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
