<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સદસ્‍ય નિલેશભાઇ સોનારાનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૬: ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સદસ્‍ય નિલેશભાઇ સોનારાનો આજે જન્‍મદિવસ છે. શિક્ષક સંધના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવતા શ્રી સોનારા શિક્ષણ જગતના પ્રશ્‍નોની ઉચ્‍ચકક્ષાએ રજુઆત કરી યોગ્‍ય ન્‍યાય અપાવે છે અને એક જાગૃત હોદેદાર તરીકે પોતાની નિષ્‍ઠા સાથે કામગીરી કરે છે. આજે તેમના જન્‍મ દિન નિમીતે મો.નં. ૯૮૭૯૫ ૪૯૨૨૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:22 AM IST)