News of Thursday, 28th November 2024
રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેઓ ભુતકાળમાં શાસક પક્ષના તેના તેમજ કોર્પોરેટર રહી ચુકયા છે. સતત ત્રણ ટર્મ સુધી શહેર ભાજપમાં ઉપપ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી ચુકયા છે. તેઓ રાજકીય ઉપરાંત સામાજીક અને વ્યાપારિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. તેઓ હાલમાં ધારેશ્વર મંદિર ટ્રસ્ટના પ્રમુખ તેમજ શીવમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની જવાબદાી પણ નિભાવી રહયાં છે. આજે તેમનો(જન્મ દિવસ છે ત્યારે શહેર ભાજપ અગ્રણીઓ, પરિવારજનો, મિત્રવર્તુળ, શુભેચ્છકો દ્વારા તેમના મો.નં.૯૮રપ૦ ૭૦૧૭૦ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
