<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th November 2024

જામનગરના એડવોકેટ પાર્થ સામાણીનો આજે જન્‍મદિવસઃ ૩૧માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જામનગરના એડવોકેટ, પાર્થ દિનેશભાઇ સામાણી આજે જીવનના ૩૦ વર્ષ પુર્ણ કરી ૩૧માં વર્ષમાં પ્રવેશ કરી રહયાં છે. ઉરમાં ઉમળકો, વાણીમાં નમ્રતા,હોઠ ઉપર હાસ્‍ય તેમજ મીઠી મુસ્‍કાનના માલીક તેમની ઓળખ છે. તેઓ જામનગરના સિનીયર ધારાશાષાી શ્રી નિખીલભાઇ બુધ્‍ધભટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રિમીનલ, રેવન્‍યુના અને એકસીડેન્‍ટલ કલેઇમના કાયદાનો અભ્‍યાસ કરી વકીલાતના વ્‍યવસાયમાં ખુબ જ ગંભીરતાપૂર્વક જેટગતીએ આગળ વધી રહયાં છે. તેઓ નામી અને અનામી સંસ્‍થાઓમાં પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે જોડાઇને સેવાકીય પ્રવૃતિ અને સમાજ ઉપયોગી સેવાઓમાં જોડાઇને દરેક સમાજમાં સારી એવી લોકચાહના મેળવી રહયાં છે. પાર્થભાઇના જન્‍મદિને તેઓને મો.૮૩૪૭પ૦પપ૦૦ ઉપર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહયો છે.

(10:08 AM IST)