તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 29th November 2024
હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટનો જન્મ દિવસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૯: હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટનો જન્મદિન છે હિન્દુ સેનાના રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન તેમજ હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષની જવાબદારી નિભાવે છે. વિશ્વ હિન્દુ પરિષદમાં ૧૩ વર્ષ અલગ અલગ જવાબદારી નિભાવી, બજરંગ દળમાં સૌરાષ્ટ્ર પ્રાંત સુધીની જવાબદારી સાથે કામ કર્યુ હતું. સ્વદેશી જાગરણ મંચમાં જિલ્લા સ્તરે ૬ વર્ષ સંઘર્ષ વાહીની પ્રમુખ તરીકે સેવા આપી. મહાકાલ ગૌરક્ષા સંસ્થાનમાં મેનેજિંગ ટ્રસ્ટી તેમજ યશ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે સેવા ચાલુ છે. વકીલાતનો વ્યવસાય છે અને ૧૦ ન્યુઝ-ન્યુઝ પેપરમાં માનંદ તંત્રી તરીકે સેવા આપે છે. મો. ૯૮૯૮૦ ૨૩૦૦૭
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
