<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

યુવા એડવોકેટ હિતેષ વિરડાનો આવતીકાલે જન્‍મદિવસઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ યુવા એડવોકેટ હિતેષ વિરડાએ ખુબજ ટુંકાગાળામાં અને નાની વયે વકીલાત કરીને ફોજદારી ક્ષેત્રમાં પુરા સૌરાષ્‍ટ્રમાં સફળતા પૂર્વક વકીલાત કરીને ખુબજ વૈભવી નામના મેળવેલ છે. નાની વયમાં વિરડાએ મર્ડર, લેન્‍ડ ગ્રેબીંગ, જમીન કોૈંભાડ, ઇકોનોમિક અને સાઇબર ક્રાઇમ જેવા ગંભીર ગુનાના કેસોમાં આરોપીઓના વકીલ તરીકે રોકાયેલ છે. તેઓએ ન્‍યાય અને સત્‍ય માટે પ્રતિબધ્‍ધતા અને પ્રેકટીકલ અનુભવો સાથે કાનુનની ઉંડાણપૂર્વક સમજ મેળવી છે. તેઓનો જન્‍મ તા.૦૧/૧ર/૧૯૯૪ના રોજ થયેલ હતો. મો.૮૦૦૦૦ ૦૦૭૪પ..

(9:58 AM IST)