<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ગોંડલના પત્રકાર, રઘુવંશી સેવા મંડળના મંત્રી દેવાંગ ભોજાણીનો કાલે જન્‍મદિન

 

ગોંડલ તા. ૩૦: અહિના યુવા પત્રકાર અને શ્રીરઘુવંશી સેવા મંડળના મંત્રી દેવાંગ મહેશભાઇ ભોજાણીનો કાલે તા.૧ના રોજ જન્‍મદિવસ છે. દેવાંગ ઇલેક્‍ટ્રોનિક અને પ્રિન્‍ટ મિડીયા ક્ષેત્રે ઝળહળતી કારકિર્દી ધરાવે છે. તેણે ૪૧માં વર્ષમાં પ્રવેશ કરતાં (૯૭૧૨૯ ૨૨૭૧૪) શુભેચ્‍છાઓ મળી રહી છે.

(2:11 PM IST)